હાર્દિક શુભેચ્છાઓ
"તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છાઓ!"
"સૂર્ય નારાયણ ના આશીર્વાદ તમારા પર સદાય બન્યા રહે. હેપ્પી ઉત્તરાયણ!"
"નવો દિવસ, નવી શરૂઆત, ઉત્તરાયણ લાવે તમારા જીવનમાં ખુશીઓની સોગાત."
પતંગોત્સવ
"કાઈ પો છે! આકાશમાં પતંગની જેમ તમારી પ્રગતિ પણ ઊંચી ઉડતી રહે."
"દુઃખ, દર્દ અને ચિંતા ને કાપી ને ખુશીઓ ની દોર પકડો. શુભ ઉત્તરાયણ!"
"પતંગ તો બસ એક બહાનું છે, અમને તો બસ તમારી સાથે તહેવાર મનાવવો છે."
ઊંધિયું અને જલેબી
"ઊંધિયું, જલેબી અને ચીકી નો સ્વાદ, ઉત્તરાયણ ની મજા જ કઈક ઔર છે!"
"તલ ના લાડુ અને ગોળ ની મીઠાશ, જીવન માં લાવે નવી આશ."
"પતંગ ઉડાવો, પેચ લડાવો, અને ઊંધિયું-પુરી પેટ ભરી ને ખાઓ. હેપ્પી ઉત્તરાયણ!"
આનંદ અને ઉલ્લાસ
"આકાશ ભલે પતંગો થી ભરાઈ જાય, પણ તમારું જીવન ખુશીઓ થી ભરાઈ જાય. શુભ મકરસંક્રાંતિ!"
"એ લપેટ! એ કાઈ પો છે! મસ્તી કરો અને ખુશ રહો."
"પતંગ ની દોર ની જેમ તમારા સપના પણ આકાશ આંબે. હેપ્પી ઉત્તરાયણ!"